Central Networks
વહેંચણી
સેન્ટ્રલ નેટવર્કસના નામ હેઠળ, અમે પૂરા મધ્ય ઇંગ્લેન્ડમાં 133,000 કિમીની અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ કેબલોથી અને લગભગ 97,000 સબસ્ટેશનો દ્વારા 4.9 મિલિયન ગ્રાહકોને ભરોસાપાત્ર વેચાણ કરીને, યુકેમાં બીજા નંબરના સૌથી વિશાળ વહેંચણી નેટવર્કની માલિકી ધરાવીએ અને ચલાવીએ છીએ.
સેન્ટ્રલ નેટવર્ક ઉત્તરમાં ટોચના જીલ્લાથી દક્ષિણમાં બ્રિસ્ટોલની હદ સુધી, અને પશ્ચિમમાં વેલ્શ સીમાથી પૂર્વમાં લિંકનશાયર કાંઠા સુધીના વિસ્તારનો સમાવેશ કરે છે.
રોકાણ
અમારા નેટવર્કમાં પાંચ-વર્ષનું, £1.2 બિલિયનનું રોકાણ વર્ષો જૂની મિલ્કતોને બદલવા અને અમારા ગ્રાહકોને સુધારેલી અને વધુ ભરોસાપાત્ર વીજળી વેચાણ પહોંચાડવાના આયોજન હેઠળ છે.
પ્રેરણાની શક્તિ
અમારે અમારો રોકાણ કાર્યક્રમ પહોંચાડવામાં અમને મદદ કરવા 600 વધારે ઇજનેરોની જરૂર છે અને અમે સમિતિ પર યોગ્ય લોકો મેળવીએ તેની ખાતરી કરવા સંખ્યાબંધ સંશોધનાત્મક પગલાઓ લઇ રહ્યા છીએ.
અમારી સફળ અને વિકસતી આધુનિક એપ્રેન્ટિસશીપ યોજના અમારા બર્મિગહામના નિષ્ણાંત તાલીમ કેન્દ્ર દ્વારા સહાયરૂપ છે, અને અમારી નવો ચીલો પાડતી શાળાઓનો મુકરર કાર્યક્રમ – પ્લગઇન2એન્જીન્યરીંગ – માર્ગદર્શક કરાયો છે, અને પૂરા મધ્ય ઇંગ્લેન્ડમાં વિકસાવાઇ રહ્યો છે. અમે ઉર્જા એકેડેમી - યુનિવર્સિટી વિદ્યાર્થીઓને તેઓના અભ્યાસો દરમ્યાન સહાય કરતી ઉદ્યોગ શિક્ષણ યોજના સાથે પણ સંડોવાયેલા છીએ.
સંશોધન અને વિકાસ
સેન્ટ્રલ નેટવર્કસ સંશોધન અને વિકાસ (R+D) ની પહેલો માટે કટિબધ્ધ છે જે અમારા ગ્રાહકો, વીજળીક ઉદ્યોગ અને શેરધારકોને લાભો પૂરા પાડશે, અમારી R+D ની પહેલ પરિણમતી ટેકનોલોજીસ અને ઉપલબ્ધ તકોને ઓળખવાની છે જે અમારા કામકાજોની કાર્યક્ષમતા વધારી શકે છે, એકંદર સુરક્ષા સુધારી શકે અને ભરોસાપાત્ર નેટવર્ક પૂરુ પાડી શકે જે ઉચ્ચ ગુણવત્તાનું વેચાણ પહોંચાડે છે.
