Jump to content

logo


connectandservice

Energy Services

ઉર્જા સેવાઓ

ઇ.ઓન યુકેની અંદર એક ધંધો છે જે ઘરમાલિકો અને ધંધાઓને એક જ જગ્યાએથી તેઓની બધી ઉર્જા અને ગેસ જરૂરીયાતોની ખરીદી કરાવી આપી શકે છે ઉર્જા સેવાઓ.

અમે ઇ.ઓનની બધી નિપુણતા બધી શ્રેણીમાં ઉત્પાદો અને સેવાઓ પૂરી પાડવા, મીટર સંબંધી સેવાઓ, ઘરેલું જોડાણ બેસાડવું અને નવા જોડાણો સાથે આલેખેલી છે. અમે ઘરો અને ધંધાઓને ઉર્જા અને ગેસ, પ્રકાશમાન ગલીઓ, ઉર્જા કાર્યક્ષમતાના પગલાઓ અને બોઇલરો બેસાડીને જોડી રહ્યા છીએ અને બધા પ્રકારના મીટરો પૂરા પાડી રહ્યા છીએ.

દુનિયાની સૌથી વિશાળ રોકાણકારની માલિકીની ઉર્જા અને ગેસ કંપનીનો ભાગ રચીને, અમે 2005 માં આખા દેશમાં આશરે 3,000 લોકોને નોકરીએ રાખ્યા અને 2,000 થી વધુ ઠેકેદારો સાથે વહીવટ કર્યો. મહત્વાકાંક્ષી યોજનાઓ વિકસાવવા સાથે અમારે ટર્નઓવર (વારફેર) £300 મિલિયનની આસપાસ રહ્યું હતું. અમારા સહકર્મીઓએ 12 મિલિયનથી વધુ ઘરબારોની મુલાકાત લીધી, અને આશરે 600,000 ઘરોમાં કામ કર્યુ.

અમારું ધ્યેય મોટા ગ્રાહકો જેમ કે ઘર બાંધનારાઓ અને સ્થાનિક પરિષદો માટે, તેઓની બધી ઉર્જા અને ગેસ જરૂરીયાતોને અમારી એક જ જગ્યાએથી ખરીદી કરાવી આપવાની પહેલ સાથે ધંધો સરળ બનાવવાનું છે. અમે ઉર્જા કાર્યક્ષમતા વધારવા અને કાર્બનના ધૂમાડા ઓછા કરવાના પગલાઓ પ્રોત્સાહિત કરવાનું પણ ઇચ્છીએ છીએ. અમે ઘરોમાં માઇક્રો સીએચપી, હીટ પંપ્સ અથવા બોઇલરોમાં વિદ્યુતસંગ્રહ કરવા જેવી નવી ટેકનોલોજી જોડીને લોકોને વધુ ઉર્જા કાર્યક્ષમ બનવા મદદ કરી શકીએ છીએ.

અમે દેશભરમાં મીટર વાંચન પણ કરીએ છીએ અને ગ્રાહકો ક્ષતિરહિત અને સમયસર બિલો મેળવે તેની ખાતરી કરીએ છીએ જેને તેઓ લાયક છે.

કાર્યસિધ્ધિ અને ઇ.ઓનની નિપુણતા સાથે તમને જરૂરી બધી ઉર્જા અને ગેસ સેવાઓ ઉર્જા સેવાઓ દ્વારા પૂરી પડાય છે.

 

 


Back to top